Dwarka : વાલ્વ ખોલતા જ દારૂના ફૂવારા થયા | Dwarka | Gujarat | Gujarat Police Destroy Liquor | N18V

In Barda Panthak, the police raided a liquor outlet.. When the police opened the valve of the casks, alcohol started gushing out of it along with gas.. According to the information received, in this raid of the local crime branch, 6 thousand liters of raw yeast used for making country liquor and 34 Nangar casks were seized. The subject material has been seized…

બરડા પંથકમાં પોલીસે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા.. જ્યારે પોલીસે પીપડાંનો વાલ્વ ખોલ્યો તો તેમાંથી ગેસની સાથે દારૂના ફુવારા થવા લાગ્યા.. મળતી માહિતી પ્રમાણે લોકલ ક્રાઈમ બ્રાન્ચના આ દરોડામાં 6 હજાર લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 34 નંગર પીપડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

#Dwarka #Gujarat #breakingnews #GujaratPolice

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-https://twitter.com/news18guj
Facebook- https://www.facebook.com/News18Gujarati/

#gujaratupdates #latestnews #NewsUpdates #news18originals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *